Thakor Samaj.com Home | Sitemap
Members Login
Email:  Pass: 
Forget Password?       New Member?      
એક પહેલ

મિત્રો,

ઠાકોર સમાજ ના આગેવાન યુવાનોની યાદી બનાવવા જોગ શ્રી ક્ષત્રિય ઠાકોર સમાજ ની એક પહેલ. આથી દરેક ગામ, શહેર માંથી આગેવાન યુવાનો ની યાદી મંગાવવા માં આવે છે. આ માટે વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી ને સંપુર્ણ માહિતી સાથે નીચેના સરનામે મોકલી આપવા વિનંતી.  

ઠાકોર સમાજ ના આગેવાન યુવાનોની યાદી બનાવવી. તમામ ફોટા વાળા વ્યક્તિઓને ઓળખકાર્ડ આપવામાં આવશે. ગામ ના તમામ વિસ્તારો (વાસ) માંથી યુવાનો ના નામ લેવા. ત્રણ બહેનો ના નામ લેવા.

  રોજગાર વાંચ્છુ ઉમેદવારો એ અવશ્ય અરજીપત્ર ભરી મા. સાંસદ શ્રી જગદીશ ઠાકોર ની પ્રેરણાથી આલમપુર ઠાકોર ભવનમાં વિનામૂલ્ય યોજાનાર રોજગાર માર્ગદર્શન કેમ્પનો  લાભ લેવા વિનંતી છે.

સમસ્ત ક્ષત્રિય ઠાકોર કેળવણી મંડળ, આલમપુર, તા. જિ. ગાંધીનગર
બળદેવજી ઠાકોર ૯૪૨૬૦ ૧૮૧૧૨ નાનજીભાઇ ઠાકોર ૯૮૨૫૩ ૨૬૦૧૧
ખોડાજી ઠાકોર ૯૮૨૫૦ ૬૦૫૩૯ કાન્તીજી ઠાકોર - નાસ્મેદ ૯૯૦૯૨ ૩૫૪૪૫
દિનેશ ઠાકોર ૯૮૨૬૫ ૩૦૦૬૯ અજમલજી ઠાકોર - વિસનગર ૯૪૨૬૮ ૭૬૬૭૯
ઋષિ ઠાકોર ૯૯૭૮૯ ૧૧૮૦૧ બાબુજી ઠાકોર - લિંમડી ૯૪૨૬૩ ૬૬૧૨૭
કિર્તિસિંહ ઝાલા ૯૮૨૪૯ ૭૫૩૬૫ દિવાનજી ઠાકોર - વડનગર ૯૪૨૮૯ ૬૦૯૨૫
કનકસિંહ ઝાલા ૯૯૯૮૦ ૫૦૮૨૫ અમ્રુત ઠાકોર (ભોપાભાઇ) - વડોસણ ૯૯૧૩૫ ૯૯૦૯૯
મણાજી ઠાકોર (વકીલ) ૯૯૯૮૦ ૫૫૧૪૫ રામાજી ઠાકોર - ઊંઝા ૯૪૨૬૫ ૯૮૯૩૬
પ્રો. શંકરભાઇ ખાંટ ૯૨૨૭૨ ૧૮૩૬૮ પ્રો. રાઠોડ સાહેબ ૯૮૨૫૨ ૯૮૯૩૬
અરવિંદ સોલંકી - પ્રાંતિયા ૯૯૦૯૦ ૦૧૩૬૯ કાન્તીજી હાજીપુર ૯૮૭૯૯ ૭૧૨૪૦
    
આ માર્ગદર્શન કેમ્પમાં ગુજરાતના તજજ્ઞો - વક્તાઓ હાજર રહી પ્રત્યક્ષ માર્ગદર્શન આપશે.

-: વધુ માહિતી માટે સંપર્ક કરવો :-

સમસ્ત ક્ષત્રિય ઠાકોર કેળવણી મંડળ, આલમપુર, તા. જિ. ગાંધીનગર

દિનશભાઇ :- મો. ૯૭૧૪૧ ૨૩૩૦૧

ટે. નં. ૦૭૯ - ૨૯૨૮૯૪૦૦, સમય :- ૧:૦૦ થી ૫:૦૦

 

માહિતી મોકલવાના ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે જુઓ.

આભાર,

મા. સાંસદ શ્રી જગદીશ ઠાકોર ની પ્રેરણાથી,

રાકેશ ઠાકોર (૮૮૬૬૮૧૮૮૮૭)

Advertisement
Riya InfoTech
V4U Entertainments
Aug 16, 2012
Durga Electronics Sales & Repairing
Durga Electronics Sales & Repairing More »
Aug 16, 2012
CLOCKWORK INTERNATIONAL COURIER (Domestic & International courier/cargo)
GOPAL D. THAKOR COURIER & CARGO LOCAL,DOMESTIC & INTERNATIONAL SERVICES More »
Click here if you want to give advertisement for your business.
Achievement
Aug 16, 2012
Congratulations!!! Vishnuji.. Great success in UGC NET at the first attempt
Congratulations!!! Vishnuji.. Great success in UGC NET at the first attempt More »
Aug 16, 2012
Congratulations!!! MEGHA PRAHLADBHAI VAGHELA. For scoring 91.33% in 10th Science subjects
Congratulations!!! MEGHA PRAHLADBHAI VAGHELA. For scoring 91.33% in 10th Science subjects More »
Dec 12, 2010
Congratulations!! Awarded as PHD
Congratulations!! Awarded as PHD More »
 
 
Home | Job Announcement | About Us | Members | Matrimonial | Photo Gallery | Useful Information | Our Culture | History | Samuh Lagno | એક પહેલ | Send Feedback | Advertise With Us
© 2016 ThakorSamaj.com. All Rights Reserved. Developed by Thakor Samaj : info@thakorsamaj.com
Thakor Samaj.com Thakor Samaj.com